સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો

ટેબ્લેટ માટે WhatsApp ડાઉનલોડ કરો

App Store
Google Play

કૉલિંગ

WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરો.

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

વધુ જાણો

મેસેજિંગ

સંપૂર્ણપણે તમારી જેવી જ લાગે તેવી અભિવ્યક્ત કરનારી અને મજેદાર વાતચીતો કરો. મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે જેથી તમારા વ્યક્તિગત મેસેજ સુરક્ષિત હોય છે.

વધુ જાણો

પ્રાઇવસી

તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિક��ા છે. WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, કૉલ અને વધુ બાબતો તમારી અને તમે જેમને પસંદ કરો છો તે લોકોની વચ્ચે જ રહે છે, એટલે કે WhatsApp પણ તેમને જોઈ શકતું નથી.

વધુ જાણો

WhatsApp ડાઉનલોડ કરો

તમને બહુ ગમતી તમામ સુવિધાઓ: ચેટ, કૉલિંગ, સ્ટેટસ, સ્ક્રીન શેરિંગ અને વધુ, બહોળી સ્ક્રીન સાથે.

ડાઉનલોડ કરો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
  • લિંક કરેલાં ડિવાઇસની સુવિધા તમારા કોઈ પણ ��િવાઇસ પરથી WhatsApp એક્સેસ કરવાની વિશ્વસનીય અને સુરક્ષિત રીત પૂરી પાડે છે. તમારા પ્રાથમિક ફોન સાથે એક સમયે વધુમાં વધુ ચાર ડિવાઇસ લિંક કરીને તમે કનેક્ટ રહી શકો છો. તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવા અને નવા ડિવાઇસને લિંક કરવા માટે તમારે હજી પણ તમારા પ્રાથમિક ફોનની જરૂર પડશે. ડિવાઇસ કેવી રીતે લિંક કરવું તે અહીં જાણો.

    આમાં લિંક કરેલાં ડિવાઇસની સુવિધા સપોર્ટ કરે છે:

    • Windows
    • Mac
    • વેબ
    • Android ટેબ્લેટ
    • iPad
    • WearOS
    • કમ્પેનિયન ફોન
    • Meta AI સ્માર્ટ ચશ્માં
    • VR
    વધુ જાણો
  • iPad માટે WhatsApp, WhatsApp પર તમને ગમતી બધી સુવિધાઓને મોટી સ્ક્રીન પર લાવે છે, જેથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહેવું અને સહયોગ કરવો વધુ સરળ બને છે.

    બધાં ડિવાઇસ પર ખાનગી:

    iPad ઍપ તમારા કોઈ પણ ડિવાઇસથી WhatsAppમાં પ્રવેશ કરવાની વિશ્વસનીય અને સુરક્ષિત રીત પૂરી પાડે છે. હંમેશની જેમ, તમારા પર્સનલ મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, જેનો અર્થ એ થાય કે ચેટની બહાર કોઈ પણ વ્યક્તિ તેમને વાંચી, સાંભળી કે શેર કરી શકશે નહીં, WhatsApp પણ નહીં.

    કનેક્ટ થવું અને સહયોગ કરવો:

    • તમારા સંપર્કો અને બિઝનેસ સાથે ચેટ કરતા રહો
    • કૉલની લિંકથી અન્ય લોકોને આમંત્રિત કરવા સહિત, 32 જેટલા લોકોને વોઇસ કૉલ કરો
    • કૉલ કરતી વખતે તમારી સ્ક્રીન શેર કરો
    • ડોક્યુમેન્ટ, ફોટા અને વીડિયો મોકલો અને મેળવો
    • ચોક્કસ ચેટ લૉક કરો જેથી તમારા iPadનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ તેને જોઈ ન શકે
    • તમારી ચેટમાં જ ડાયરેક્ટ ઇવેન્ટ અને મતદાન બનાવો

    ખાસ કરીને iPad માટે બનાવેલ

    • એકસાથે એકથી વધુ ઍપ જોવા માટે સ્ટેજ મેનેજર, સ્પ્લિટ વ્યૂ અને સ્લાઇડ ઓવર જેવી iPad iOS સુવિધાઓનો લાભ લો
    • બાહ્યા કીબોર્ડ અને Apple પેન્સિલ વાપરો
    વધુ જાણો
  • તમારે તમારાં સેટિંગ > લિંક કરેલાં ડિવાઇસ પરથી તમારા ફોન સાથે Android ટેબ્લેટને લિંક કરવાની અને તમારા Android ટેબ્લેટ પર નવું એકાઉન્ટ રજિસ્ટર કરવાની જરૂર પડશે.

    વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)